Blog Archive
Monday, 17 September 2018
Saturday, 15 September 2018
બદલાવ
| बदलाव |
जिन्दगी में बहुत सारे अवसर ऐसे आते है जब हम बुरे हालात का सामना कर रहे होते है और सोचते है कि क्या किया जा सकता है क्योंकि इतनी जल्दी तो सब कुछ बदलना संभव नहीं है और क्या पता मेरा ये छोटा सा बदलाव कुछ क्रांति लेकर आएगा या नहीं लेकिन मैं आपको बता दूँ हर चीज़ या बदलाव की शुरुआत बहुत ही basic ढंग से होती है | कई बार तो सफलता हमसे बस थोड़े ही कदम दूर होती है कि हम हार मान लेते है जबकि अपनी क्षमताओं पर भरोसा रख कर किया जाने वाला कोई भी बदलाव छोटा नहीं होता और वो हमारी जिन्दगी में एक नीव का पत्थर भी साबित हो सकता है | चलिए एक कहानी पढ़ते है इसके द्वारा समझने में आसानी होगी कि छोटा बदलाव किस कदर महत्वपूर्ण है |एक लड़का सुबह सुबह दौड़ने को जाया करता था | आते जाते वो एक बूढी महिला को देखता था | वो बूढी महिला तालाब के किनारे छोटे छोटे कछुवों की पीठ को साफ़ किया करती थी | एक दिन उसने इसके पीछे का कारण जानने की सोची |
वो लड़का महिला के पास गया और उनका अभिवादन कर बोला ” नमस्ते आंटी ! मैं आपको हमेशा इन कछुवों की पीठ को साफ़ करते हुए देखता हूँ आप ऐसा किस वजह से करते हो ?” महिला ने उस मासूम से लड़के को देखा और इस पर लड़के को जवाब दिया ” मैं हर रविवार यंहा आती हूँ और इन छोटे छोटे कछुवों की पीठ साफ़ करते हुए सुख शांति का अनुभव लेती हूँ |” क्योंकि इनकी पीठ पर जो कवच होता है उस पर कचता जमा हो जाने की वजह से इनकी गर्मी पैदा करने की क्षमता कम हो जाती है इसलिए ये कछुवे तैरने में मुश्किल का सामना करते है | कुछ समय बाद तक अगर ऐसा ही रहे तो ये कवच भी कमजोर हो जाते है इसलिए कवच को साफ़ करती हूँ |
यह सुनकर लड़का बड़ा हैरान था | उसने फिर एक जाना पहचाना सा सवाल किया और बोला “बेशक आप बहुत अच्छा काम कर रहे है लेकिन फिर भी आंटी एक बात सोचिये कि इन जैसे कितने कछुवे है जो इनसे भी बुरी हालत में है जबकि आप सभी के लिए ये नहीं कर सकते तो उनका क्या क्योंकि आपके अकेले के बदलने से तो कोई बड़ा बदलाव नहीं आयेगा न |
महिला ने बड़ा ही संक्षिप्त लेकिन असरदार जवाब दिया कि भले ही मेरे इस कर्म से दुनिया में कोई बड़ा बदलाव नहीं आयेगा लेकिन सोचो इस एक कछुवे की जिन्दगी में तो बदल्वाव आयेगा ही न | तो क्यों हम छोटे बदलाव से ही शुरुआत करें |
Friday, 14 September 2018
સંતોષનું ફળ
संतोष का फल
एक बार एक देश में अकाल पड़ा। लोग भूखों मरने लगे। नगर में एक धनी दयालु पुरुष थे। उन्होंने सब छोटे बच्चों को प्रतिदिन एक रोटी देने की घोषणा कर दी। दूसरे दिन सबेरे बगीचे में सब बच्चे इकट्ठे हुए। उन्हें रोटियाँ बँटने लगीं।
रोटियाँ छोटी- बड़ी थीं। सब बच्चे एक- दूसरे को धक्का देकर बड़ी रोटी पाने का प्रयत्न कर रहे थे। केवल एक छोटी लड़की एक ओर चुपचाप खड़ी थी। वह सबसे अन्त में आगे बढ़ी। टोकरे में सबसे छोटी अन्तिम रोटी बची थी। उसने उसे प्रसन्नता से ले लिया और वह घर चली गयी।
दूसरे दिन फिर रोटियाँ बाँटी गयीं। उस लड़की को आज भी सबसे छोटी रोटी मिली। लड़की ने जब घर लौट कर रोटी तोड़ी तो रोटी में से सोने की एक मुहर निकली। उसकी माता ने कहा कि- ‘मुहरउस धनी को दे आओ।’ लड़की दौड़ी -दौड़ी धनी के घर गयी।’’
धनी ने उसे देखकर पूछा- ‘तुम क्यों आयी हो?’
लड़की ने कहा- ‘मेरी रोटी में यह मुहर निकली है। आटे में गिर गयी होगी। देने आयी हूँ। आप अपनी मुहर ले लें।’
धनी बहुत प्रसन्न हुआ। उसने उसे अपनी धर्मपुत्री बना लिया और उसकी माता के लिये मासिक वेतन निश्चित कर दिया। बड़ी होने पर वही लड़की उस धनी की उत्तराधिकारिणी बनी।
રાષ્ટ્રભાષા હિન્દી દિવસ
રાષ્ટ્રભાષા હિન્દી દિવસ
September 14, 2018
માણસ જન્મે છે ત્યારે રડવાનો અવાજ સાથે જન્મ લે છે. જેમ જેમ તે મોટો થતો જાય છે તેમ તે આજુબાજુના વાતાવરણને જાણે છે. તેમ તેમ કોઈને કોઈ રીતે તે તેના વર્તનમાં લાવે છે. એટલે ભાષા માત્ર સંપર્કનો સેતુ નથી,ભાષા એક ખજાનો છે.જેમાં સંસ્કૃતિનો ખજાનો સચવાઈ રહે છે. ભાષા એ કોઈપણ રાષ્ટ્રના લોકોને જોડતું સૌથી સક્ષમ અને અસરકારક માધ્યમ છે. આજના ટેકનોલોજીયુગમાં અંગેજી ભાષાનું મહત્વ છે.તેમ છતાં આપની માતૃભાષા અને રાષ્ટ્રભાષા ભૂલતા નથી. અને ભૂલતા પણ નથી.
હિન્દી ભાષા ભારત દેશમાં સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભારતની રાષ્ટ્રભાષા છે. હિન્દી શબ્દનો પ્રયોગ હિંદમાંથી થયો છે. હિંદ શબ્દ ભારતની પશ્ચિમેં આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિન્દી ભાષા મુખ્યત્વે સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવી છે. ખાસ કરીને તેમાં ફારસી શબ્દોનો સમાવેશ થાય છે.
ભારતમાં વિવિધતામાં એકતા છે. ભરત દેહમાં દરેક રાજ્યની બોલી,રીતરીવાજ,પહેરવેશ અને ધર્મ જુદા છે,પણ આ વિવિધતામાં એકતા ભારતમાં જોવા મળે છે. હિન્દી અને તેની બોલીઓ ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ પ્રાંતમાં બોલાય છે. હિન્દી ભાષા એ ભારતીય બંધારણમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે.
ભારતની બંધારણ સભાએ ૧૪મી સપ્ટેમ્બર ૧૯૪૯ના દિવસે તેને અધિકૃત ભાષા તરીકે જાહેર કરી હતી. ભારતીય બંધારણની ૧૭ માં અનુચ્છેદ ૩૪૩(૧)માં વર્ણન કરવામાં આવ્યું છે.અને ત્યારથી દર વર્ષે આ દિવસ હિન્દી તરીકે ઉજવાય છે. દેવનાગરી લિપિ સાથે રાષ્ટ્રભાષા તરીકે તેનો સ્વીકાર થયો છે.વિશ્વમાં ચીની ભાષા પછી સૌથી વધારે બોલાતી ભાષા હિન્દી છે. ભારતમાં અને વિદેશમાં કુલ ૬૦ કરોડથી પણ વધારે લોકો હિન્દી બોલે છે,વાંચે છે અથવા લખે છે. વિદેશોમાં અભ્યાસક્રમોમાં તથા યુનિવર્સિટીઓમાં હિન્દીનો સમાવેશ કર્યો છે.પરંતુ આપણા દેશમાં તેની બાદબાકી થાય છે.
વિશ્વ હિન્દી દિવસ ઉજવણીનો ઉદ્દેશ્ય હિન્દી ભાષાના પ્રચાર – પ્રસાર દ્વારા જાગૃતિ કેળવવાનો છે. આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે રજુ કરવાનો છે. ગાંધીજીએ હિન્દી ભાષાને ‘ એકતાની ભાષા’ કહી છે.
હિંદી (દેવનાગરી: हिन्दी, IAST: Hindī) એ ભારતીય બંધારણમાં માન્યતા પ્રાપ્ત રાજભાષા છે તેમજ દેશમાં સૌથી વધુ લોકો દ્વારા બોલાતી ભારતની રાષ્ટ્રવ્યાપી ભાષા છે. હિંદી શબ્દનો ઉદ્દભવ હિંદમાંથી થયો છે. હિંદ શબ્દ ભારતની પશ્ચિમે આવેલા મુસ્લિમ દેશો દ્વારા ભારત માટે વપરાતો શબ્દ છે. હિંદુ શબ્દ પણ આજ રીતે આવેલો છે. હિંદ અને હિન્દ, તે સંસ્કૃત શબ્દ સિંધુનો અપભ્રંશ છે. હિંદી ભાષા મુખ્યતઃ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવેલી છે, પરંતુ તેમાં મુસ્લિમ સંસ્કૃતિની ઘણી અસર દેખાય છે, ખાસ કરીને તેમાં ઘણા ફારસી શબ્દોનો સમાવેશ થાય છે. હિન્દી અને ઉર્દૂ ભગીની ભાષાઓ કહેવાય છે, કારણકે તેમના વ્યાકરણ અને શબ્દભંડોળમાં ખૂબ સમાનતા છે.
હિંદી અને તેની બોલીઓ ઉત્તર અને મધ્ય ભારતના વિવિધ પ્રાંતોમાં બોલાય છે. ૨૬જાન્યુઆરી ૧૯૬૫ના દિવસે હિંદીને ભારતની રાષ્ટ્ર ભાષાનો દરરજો આપવામાં આવ્યો.
ચીની ભાષા પછી હિંદી વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે(સંદર્ભ આપો). ભારત અને વિદેશમાં થઇને કુલ ૬૦ કરોડથી વધુ લોકો હિન્દી બોલે છે, વાંચે છે અથવા લખે છે. ફિજી, મોરિશયસ, ગુયાના, સુરીનામ અને નેપાલની મોટાભાગની પ્રજા હિન્દી બોલે છે (જો કે તે હિંદી ભારતમાં બોલાતી હિંદી કરતા જુદી છે).
હિંદી દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર મોટા પ્રમાણમાં સંસ્કૃતના શબ્દોનો પ્રયોગ કરવામા આવે છે. ઉર્દૂ નસ્તાલિકમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર તેના પર ફારસી અને અરબી ભાષાની અસર વધારે છે. વ્યાકરણિક રૂપે ઉર્દૂ અને હિન્દીમાં લગભગ સો ટકા સમાનતા છે.
હિંદી ભાષાની બોલીઓમાં મુખ્ય બોલીઓ નીચે મુજબ છે -
અવધી ભાષા, વ્રજ ભાષા, કનૌજી ભાષા, બુંદેલી ભાષા, બઘેલી ભાષા, ભોજપુરી ભાષા, હરીયાણવી ભાષા, રાજસ્થાની ભાષા, છત્તીસગઢી ભાષા, માળવી ભાષા, મૈથિલી ભાષા, વજ્જિકા ભાષા, મગહી ભાષા, ઝારખંડી ભાષા, કુમાઉની ભાષા વગેરે
હિંદી ઇન્ડો-યુરોપીયન ભાષાના સમૂહમાં આવે છે. ઇન્ડો-ઇરાનીયન શાખાની ઇન્ડો-આર્યન ઉપશાખામાં તેને વર્ગીકૃત કરવામાં આવે છે. સંસ્કૃતમાંથી ઉત્પન્ન થયેલી ભાષાઓ ઇન્ડો-આર્યન ગણવામાં આવે છે. ઉર્દૂ, કશ્મીરી, બંગાળી, ઉડિયા, પંજાબી, રોમાની, મરાઠી જેવી ભાષાઓ ઇન્ડો-આર્યન ભાષાઓ છે.
ઇતિહાસ ક્રમ ........
૭૫૦ બી. સી. (ઈ.સ. પૂર્વ)-
સંસ્કૃત ભાષાનો વૈદિક સંસ્કૃત પછી ક્રમબદ્ધ વિકાસ.
૫૦૦ બી. સી. -
બૌદ્ધ તથા જૈન પ્રાકૃત ભાષા નો વિકાસ (પૂર્વ ભારત).
૪૦૦ બી. સી. - પાણિનીએ સંસ્કૃત વ્યાકરણ લખ્યું (પશ્ચિમ ભારત).
સંસ્કૃતનો વિકાસ
૩૨૨ બી. સી. - મૌર્યોં દ્વારા બ્રાહ્મી લિપિનો વિકાસ
૨૫૦ બી. સી. - આદિ સંસ્કૃતનો વિકાસ
૩૨૦ એ. ડી. (ઈસવી)- ગુપ્ત અથવા સિદ્ધ માત્રિકા લિપિનો વિકાસ.
અપભ્રંશ તથા આદિ હિંદી નો વિકાસ
૪૦૦ - કાલીદાસે "વિક્રમોર્વશીયમ્" અપભ્રંશમાં લખી.
૫૫૦ - વલ્લભીના દર્શનમાં અપભ્રંશનો પ્રયોગ.
૭૬૯ - સિદ્ધ સારહપદે (જેને હિન્દીના પહેલા કવિ માનવામાં આવે છેં) "દોહાકોશ" લખી.
૭૭૯ - ઉદયોતન સુરીની "કુવલયમલ"માં અપભ્રંશનો પ્રયોગ
૮૦૦ - સંસ્કૃતમાં ઘણી રચનાઓ લખવામાં આવી
૯૯૩ - દેવસેનની "શવકચર" (કદાચ હિન્દીનું પહેલું પુસ્તક)
૧૧૦૦ - આધુનિક દેવનાગરી લિપિનો પહેલું સ્વરૂપ
૧૧૪૫-૧૨૨૯ - હેમચન્દ્રે અપભ્રંશ વ્યાકરણની રચના કરી
અપભ્રંશનો અસ્ત તથા આધુનિક હિંદીનો વિકાસ
૧૨૮૩ - આમિર ખ઼ુસરોની "પહેલી" તથા "મુકરિસ" માં "હિન્દવી" શવ્દ નો સર્વપ્રથમ ઉપયોગ
૧૩૭૦ - "હંસવાલી" દ્વારા પ્રેમ કથાઓં ની શુરુઆત
૧૩૯૮-૧૫૧૮ - કબીરની રચનાઓ
૧૪૦૦-૧૪૭૯ - અપભ્રંશના છેલ્લા મહાન કવિ રઘુ
૧૪૫૦ - રામાનન્દની સાથે "સગુણ ભક્તી"ની શુરુઆત
૧૫૮૦ - "કાલમિતુલ હાકાયત્" બુર્હનુદ્દિન જનમ દ્વારા
૧૫૮૫ - નવલદાસે "ભક્તામલ" લખી.
૧૬૦૧ - બનારસીદાસે ને હિન્દીની પહેલી આત્મકથા "અર્ધ કથાનક્" લખી.
૧૬૦૪ - ગુરુ અર્જુન દેવે ઘણા કવિઓંની રચનાઓંનું સંકલન "આદિ ગ્રન્થ" બહાર પાડયું
૧૫૩૨ -૧૬૨૩ તુલસીદાસે "રામચરિત માનસ" ની રચના કરી.
૧૬૨૩ - જાટમલે "ગોરા બાદલ કી કથા" લખી.
૧૬૪૩ - રામચન્દ્ર શુક્લાએ "રીતિ" થી કાવ્યની શરૂઆત કરી
૧૬૪૫ - ઉર્દૂની શરૂઆત.આધુનિક હિંદી
૧૭૯૬ - દેવનાગરી રચનાની શરૂઆતની છાપણી
૧૮૨૬ - "ઉદન્ત માર્તણ્ડ" હિંદીનું પહેલુ સાપ્તાહિક
૧૮૩૭ - ઓમ્ જય જગદીશ" ના રચયિતા પુલ્લોરીનો જન્મ
૧૯૫૦ - હિંદી ભારતની રાજભાષાના રૂપમાં સ્થાપિત
૨૦૦૦- - આધુનિક હિંદીનો આંતર્રાષ્ટ્રીય વિકાસ
..... સંકલિત....
રાષ્ટ્રભાષા હિન્દી દિવસ .....

Tuesday, 11 September 2018
Monday, 10 September 2018
જ્ઞાન ની તરસ
ज्ञान की प्यास
उन दिनों महादेव गोविंद रानडे हाई कोर्ट के जज थे। उन्हें भाषाएँ सीखने का बड़ा शौक था। अपने इस शौक के कारण उन्होंने अनेक भाषाएँ सीख ली थीं; किंतु बँगला भाषा अभी तक नहीं सीख पाए थे। अंत में उन्हें एक उपाय सूझा। उन्होंने एक बंगाली नाई से हजामत बनवानी शुरू कर दी। नाई जितनी देर तक उनकी हजामत बनाता, वे उससे बँगला भाषा सीखते रहते।
रानडे की पत्नी को यह बुरा लगा। उन्होंने अपने पति से कहा, ‘‘आप हाई कोर्ट के जज होकर एक नाई से भाषा सीखते हैं। कोई देखेगा तो क्या इज्जत रह जाएगी ! आपको बँगला सीखनी ही है तो किसी विद्वान से सीखिए।’’
रानडे ने हँसते हुए उत्तर दिया, ‘‘मैं तो ज्ञान का प्यासा हूँ। मुझे जाति-पाँत से क्या लेना-देना ?’’
यह उत्तर सुन पत्नी फिर कुछ न बोलीं।
ज्ञान ऊँच-नीच की किसी पिटारी में बंद नहीं रहता। Sunday, 9 September 2018
આપણાં અનમોલ વચન વ્યર્થ નાં કરો
अनमोल वचन व्यर्थ न करें
एक गांव में सप्ताह के एक दिन प्रवचन का आयोजन होता था। इसकी व्यवस्था गांव के कुछ प्रबुद्ध लोगों ने करवाई थी ताकि भोले-भाले ग्रामीणों को धर्म का कुछ ज्ञान हो सके। इसके लिए एक दिन एक ज्ञानी पुरुष को बुलाया गया। गांव वाले समय से पहुंच गए। ज्ञानी पुरुष ने पूछा – क्या आपको मालूम है कि मैं क्या कहने जा रहा हूं? गांव वालों ने कहा – नहीं तो…। ज्ञानी पुरुष गुस्से में भरकर बोले – जब आपको पता ही नहीं कि मैं क्या कहने जा रहा हूं तो फिर क्या कहूं। वह नाराज होकर चले गए। गांव के सरपंच उनके पास दौड़े हुएपहुंचे और क्षमायाचना करके कहा कि गांव के लोग तो अनपढ़ हैं, वे क्या जानें कि क्या बोलना है। किसी तरह उन्होंने ज्ञानी पुरुष को फिर आने के लिए मना लिया।
अगले दिन आकर उन्होंने फिर वही सवाल किया – क्या आपको पता है कि मैं क्या कहने जा रहा हूं? इस बार गांव वाले सतर्क थे। उन्होंने छूटते ही कहा – हां, हमें पता है कि आप क्या कहेंगे। ज्ञानी पुरुष भड़कगए। उन्होंने कहा -जब आपको पता ही है कि मैं क्या कहने वाला हूं
तो इसका अर्थ हुआ कि आप सब मुझसे ज्यादा ज्ञानी हैं। फिर मेरी क्या आवश्यकता है? यह कहकर वह चल पड़े। गांव वाले दुविधा में पड़गए कि आखिर उस सज्जन से किस तरह पेश आएं, क्या कहें। उन्हें फिर समझा-बुझाकर लाया गया। इस बार जब उन्होंने वही सवाल किया तो गांव वाले उठकर जाने लगे। ज्ञानी पुरुष ने क्रोध में कहा – अरे,मैं कुछ कहने आया हूं तो आप लोग जा रहेहैं। इस पर कुछ गांव वालों ने हाथ जोड़कर कहा – देखिए,आप परम ज्ञानी हैं। हम गांव वाले मूढ़और अज्ञानी हैं। हमें आपकी बातें समझ में नहीं आतीं। कृपया अपने अनमोल वचन हम पर व्यर्थ न करें। ज्ञानी पुरुष अकेले खड़े रह गए उनका घमंड चूरचूर हो गया|
Saturday, 8 September 2018
જેવી જેની દ્વષ્ટિ
| अपना अपना नजरिया |
एक बार एक संत अपने शिष्यों के साथ नदी में स्नान कर रहे थे | तभी एक राहगीर वंहा से गुजरा तो महात्मा को नदी में नहाते देख वो उनसे कुछ पूछने के लिए रुक गया | वो संत से पूछने लगा ” महात्मन एक बात बताईये कि यंहा रहने वाले लोग कैसे है क्योंकि मैं अभी अभी इस जगह पर आया हूँ और नया होने के कारण मुझे इस जगह को कोई विशेष जानकारी नहीं है |”इस पर महात्मा ने उस व्यक्ति से कहा कि ” भाई में तुम्हारे सवाल का जवाब बाद में दूंगा पहले तुम मुझे ये बताओ कि तुम जिस जगह से आये वो वंहा के लोग कैसे है ?” इस पर उस आदमी ने कहा “उनके बारे में क्या कहूँ महाराज वंहा तो एक से एक कपटी और दुष्ट लोग रहते है इसलिए तो उन्हें छोड़कर यंहा बसेरा करने के लिए आया हूँ |” महात्मा ने जवाब दिया बंधू ” तुम्हे इस गाँव में भी वेसे ही लोग मिलेंगे कपटी दुष्ट और बुरे |” वह आदमी आगे बढ़ गया |
थोड़ी देर बाद एक और राहगीर उसी मार्ग से गुजरता है और महात्मा से प्रणाम करने के बाद कहता है ” महात्मा जी मैं इस गाँव में नया हूँ और परदेश से आया हूँ और इस ग्राम में बसने की इच्छा रखता हूँ लेकिन मुझे यंहा की कोई खास जानकारी नहीं है इसलिए आप मुझे बता सकते है ये जगह कैसे है और यंहा रहने वाले लोग कैसे है ?”
महात्मा ने इस पर फिर वही प्रश्न किया और उनसे कहा कि ” मैं तुम्हारे सवाल का जवाब तो दूंगा लेकिन बाद में पहले तुम मुझे ये बताओ कि तुम पीछे से जिस देश से भी आये हो वंहा रहने वाले लोग कैसे है ??”
उस व्यक्ति ने महात्मा से कहा ” गुरूजी जन्हा से मैं आया हूँ वंहा भी सभ्य सुलझे हुए और नेकदिल इन्सान रहते है मेरा वंहा से कंही और जाने का कोई मन नहीं था लेकिन व्यापार के सिलसिले में इस और आया हूँ और यंहा की आबोहवा भी मुझे भा गयी है इसलिए मेने आपसे ये सवाल पूछा था |” इस पर महात्मा ने उसे कहा बंधू ” तुम्हे यंहा भी नेकदिल और भले इन्सान मिलेंगे |” वह राहगीर भी उन्हें प्रणाम करके आगे बढ़ गया |
शिष्य ये सब देख रहे थे तो उन्होंने ने उस राहगीर के जाते ही पूछा गुरूजी ये क्या अपने दोनों राहगीरों को अलग अलग जवाब दिए हमे कुछ भी समझ नहीं आया | इस पर मुस्कुराकर महात्मा बोले वत्स आमतौर पर हम आपने आस पास की चीजों को जैसे देखते है वैसे वो होती नहीं है इसलिए हम अपने अनुसार अपनी दृष्टि (point of view) से चीजों को देखते है और ठीक उसी तरह जैसे हम है | अगर हम अच्छाई देखना चाहें तो हमे अच्छे लोग मिल जायेंगे और अगर हम बुराई देखना चाहें तो हमे बुरे लोग ही मिलेंगे | सब देखने के नजरिये ( point of view in hindi ) पर निर्भर करता है ।
यही जिन्दगी का सार है |
Friday, 7 September 2018
વિશ્વાસ ની શક્તિ
| विश्वाश की शक्ति |
इंग्लैंड के एक पादरी का विश्वाश की अध्यात्मिक शक्ति में अटल भरोसा था | जो कोई भी उनके घर में एक बार आ जाता वो उनके आथित्य और सत्कार के प्रभाव से प्रभावित हुए बिना नहीं रह सकता था | उनके मन में लोगो के लिए अथाह प्रेमभाव था इसलिए लोग उनका बहुत सम्मान भी करते थे | एक दिन जेल से भागा हुआ चोर रात में शरण लेने के लिए इधर उधर घूम रहा था |उसने देखा कि पादरी के घर का दरवाजा खुला हुआ है इसलिए वो उस और चला गया और पादरी के घर में प्रवेश कर गया | पादरी ने उसे देखते ही उसका अभिवादन किया और उस से कहा ” तुम्हारा मेरे इस घर में स्वागत है मेरे भाई लेकिन तुम ये बताओ तुम कौन हो और यंहा क्या करने आये हो इस पर चोर ने सफेद झूट बोलते हुए कहा ” फादर मैं एक मुसाफिर हूँ और रास्ता भटक गया हूँ सो इधर उधर भटक रहा था और आपके घर का दरवाजा खुला हुआ देखा तो इस और चला आया | क्या मुझे सिर छुपाने के लिए जगह मिल सकती है मैं सुबह होते ही यंहा से चला जाऊंगा |”
पादरी ने उस से कहा ” हाँ क्यों नहीं तुम यंहा आराम से रह सकते हो और मुझे लगता है तुम बहुत थक गये हो इसलिए तुम जाकर आराम से हाथ मुहं धो लो मैं तुम्हारे सोने और खाने का प्रबंध करता हूँ |” इस पर चोर पादरी का आभार व्यक्त करते हुए स्नानघर की और बढ़ गया और इतने में पादरी ने उसके खाने और सोने की व्यवस्था कर दी | पादरी ने उसका बहुत अच्छे से आथित्य सत्कार किया और उसे अच्छा भोजन करवाकर उसके सोने की व्यवस्था कर दी |
रात को सभी के सो जाने के बाद चोर के मन में चोरी की ईच्छा जागृत हुई और उसने पादरी के घर से सोने के दो दीपदान चुराकर वंहा से निकल भागा | रात में पुलिस उसकी तलाश में ही थी सो वो पुलिस के हत्थे चढ़ गया तो पूछताछ में उसने बता दिया कि मैंने ये पादरी के घर से चुराए है इस पर उसे पादरी के सामने लाया गया तो पादरी ने पुलिस वालों से कहा “आप कृपया इन्हें छोड़ दीजिये ये मेरे घर में मेहमान के तौर पर आये थे और मैंने ये दीपदान इन्हें उपहार के तौर पर दिए है |”
इतने में चोर के ज्ञानचक्षु खुल गये और उसे अपनी भूल का अहसास होने लगा | पादरी की उदारता देखते हुए चोर के मन में पश्चाताप होने लगा और उसने माफ़ी मांग कर कभी फिर से चोरी नहीं करने का वचन दिया |
Thursday, 6 September 2018
આશાવાદનું કાયમી સરનામું
જે રૂમાલમાંથી કબુતર કાઢે એને જાદુગર કહેવાય. જાદુગર કાંઈપણ કરી શકે. એ ધારે તો આખેઆખા માણસને ગાયબ કરી શકે. પણ કેટલાક જાદુગર એવા હોય છે જે પડદાની પાછળ રહીને જાદુ કરતા હોય છે. તેમના જાદુથી ઉદાસી ગાયબ થઈ જાય. તેમનો હાથ ફરે અને જિંદગીના ખરબચડા રસ્તાઓ મખમલ જેવા સુંવાળા થઈ જાય. તેઓ નિરાશાની ટોપલીમાંથી આશાવાદનું કબુતર ઉડાડવાની કળા જાણે છે.
આપણું સઘળું અંધારું ઓનલાઈન ખરીદીને, એના બદલામાં અજવાળાની હોમ ડિલીવરી કરવાની આવડત છે એમનામાં. કાયમ ચાર દીવાલોની વચ્ચે રહેનારા એ જાદુગરો આપણને ભવસાગર પાર કરાવી દે છે. પડદાની પાછળ રહેલા એ લો-પ્રોફાઈલ જાદુગરોને આપણે શિક્ષકો તરીકે ઓળખીએ છીએ.
એવા કેટલાક શિક્ષકો જેઓ નિરાશાનું રીસાયકલ બીન છે. જેઓ આશાવાદનું કાયમી સરનામું છે. કેટલાક એવા શિક્ષકો જેઓ આ પૃથ્વી પર ફક્ત એટલા માટે જન્મ લેતા હશે કે આપણને આપણું જીવવું સાર્થક લાગ્યા કરે. તેઓ ખિસ્સામાં અજવાળા રાખે છે. આંખોમાં આશીર્વાદ રાખે છે. એમના ખભા પર માથું મૂકીએ અને જિંદગી અચાનક સુંદર લાગવા લાગે.
શિક્ષક હોવું એ કોઈ પદવી કે વ્યવસાય નથી, તે એક ગુણધર્મ છે. એક એવો ગુણધર્મ જે છેલ્લા શ્વાસ સુધી સાથે રહે છે. મેં જોયા છે એવા કેટલાક શિક્ષકો જેમને માટે વિદ્યાર્થી સાથે રહેવું એ શ્વાસ લેવા જેટલી જ અનિવાર્ય બાબત છે. જેઓ ફક્ત પાઠ્ય પુસ્તકો નથી ભણાવતા, જિંદગીનો મર્મ સમજાવે છે.
મેં જોયા છે કેટલાક શિક્ષકો જેઓ વિદ્યાર્થીઓની સફળતા સમયે પોતાની યશ પ્રાપ્તિના ઢોલ-નગારા નથી વગાડતા, તેઓ ખૂણામાં ઉભા રહીને આંખોમાં હર્ષના આંસુઓ સાથે રાજી થતા હોય છે. જેઓ ખુશ થાય તો લાગે કે પૃથ્વી પર સ્વર્ગ ઉતરી આવ્યું.
આપણે તકલીફમાં હોઈએ ત્યારે મંદિરે જઈએ છીએ. ઈશ્વર સામે ઉભા રહીને ક્યારેક આપણે ફક્ત આપણી ઉદાસી અને હતાશા જ દાનપેટીમાં નાખતા હોઈએ છીએ અને પ્રસાદમાં કોઈ આનંદદાયક સમાચારના ચમત્કારની અપેક્ષા રાખીએ છીએ.
આવા સમયમાં એક બીજો રસ્તો ટ્રાય કરી શકાય. જેટલી સરળતાથી આપણે મંદિરે જઈએ છીએ, એટલી જ સરળતાથી આપણા એક ગમતા શિક્ષકના ઘરે જઈ શકાય. આપણને ગમતા એ શિક્ષક આપણા સૌથી હાથવગા ઈશ્વર છે. મંદિરમાં રહેલા ઈશ્વર વ્યસ્ત હોવાને કારણે કદાચ મોડો પ્રતિસાદ આપે એવું બને પણ ઘરે રહેલા ઈશ્વર તાત્કાલિક કોઈને કોઈ રસ્તો બતાવશે. એક એવા હાથવગા ઈશ્વર જેમની સાથે દલીલ કરી શકાય, જેમનો હાથ પકડી શકાય, જેમને ગળે મળી શકાય. ગમતા શિક્ષકને ગળે મળીએ ત્યારે સમજાય કે શિક્ષકના ખભા પર અજવાળું માળો બાંધે છે. ત્યાં કોઈ નિરાશા નથી.
આપણી નિષ્ફળતાઓ ખંખેરવા માટેની અને મન ભરીને રડી લેવા માટેની સૌથી સુરક્ષિત જગ્યા એક શિક્ષકનો ખોળો છે. આપણી નબળાઈઓને ક્યાંય પણ લીક કર્યા વગર આપણને એક અજાણ્યા મંત્રથી ઊર્જિત કરી શકે, એક શિક્ષકમાં એવી તાકાત હોય છે.
મંદિરે જઈએ કે શિક્ષકના ઘરે, નિરાશાના ભયજનક વળાંકોમાંથી આશાવાદના એક્સપ્રેસ હાઈ-વે તરફ લઈ જતી મુસાફરીમાં ડ્રાઈવિંગ સીટ પર આપણી શ્રદ્ધાને જ બેસાડવી પડશે. શ્રદ્ધા જેટલી મજબૂત, ભય એટલો ઓછો.
આપણા ગાલ પર રહેલા આંસુઓ લૂંછીને, આપણા માથા પર હાથ મૂકીને જ્યારે આપણા ગમતા શિક્ષક આપણને ‘બધું સારું થઈ જશે’ એવું કહે છે ત્યારે એ આશ્વાસન નથી હોતું, એ આશીર્વાદ હોય છે.
તેઓ કોઈપણ ક્ષેત્રના હોય, એક ગમતા શિક્ષકની આંગળી આજીવન પકડી રાખવી એ સારા માનસિક સ્વાસ્થ્ય માટેની પૂર્વશરત છે.
Wednesday, 5 September 2018
શિક્ષકદિન ઉજવણી
"ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ,
જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક"
મિત્રો, આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ છે. મહાન કેળવણીકાર અને આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં એમના જન્મદિવસને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડૉ. રાધાકૃષ્ણનનનો જન્મ 5 સપ્ટેમ્બર, 1888ના રોજ તામિલનાડુમાં થયો હતો. ડૉ. રાધાકૃષ્ણન એ એક તત્વચિંતક અને રાજપુરુષ હતાં. ભારત સરકાર દ્વારા ઈ.સ. 1964 થી 5 સપ્ટેમ્બરના દિવસને ભારતભરમાં ‘શિક્ષકદિન’ તરીકે ઊજવવાની શરૂઆત કરવામાં આવી હતી. ડૉ. રાધાકૃષ્ણનના મતે રાષ્ટ્રનું ઘડતર અને ચણતર શિક્ષણસંસ્થામાં થાય છે. દેશના બાળકો એ દેશનું ભવિષ્ય છે અને દેશના વિકાસના આ પાયાને મજબૂત કરવાનું કામ એક શિક્ષક જ કરે છે. શિક્ષણ વિશેનું વ્યાપક મનોમંથન ડૉ. રાધાકૃષ્ણનના જીવનનું કેંદ્રબિંદુ રહ્યુ છે. તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના વિદ્વાન અને તત્વચિંતક હતા, જેને લીધે એમણે ‘ભારતના પ્લેટો’ કહેવાતા. આ ઉપરાંત જુદી જુદી પ્રાદેશિક અને વિદેશી મળીને 15થી વધુ ભાષાઓમાં તેઓ નિપુણ હતાં. તેમણે ઘણાં ઉત્તમ પુસ્તકો લખ્યાં છે. વિદેશમાં પણ તેમણે ધોતિયું, પાઘડી અને લાંબો કોટ પહેરીને એક ભારતીય પારંપારિક પહેરવેશમાં પ્રભાવશાળી ભાષણો આપ્યાં. તેઓ રશિયામાં ભારતના રાજદૂત બન્યા હતા.
ડૉ. રાધાકૃષ્ણન 1962માં ભારતના રાષ્ટ્રપતિ બન્યા. શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ પદ સુધી કોઈ વ્યક્તિ પહોંચી હોય તેવી આ વિરલ ઘટના હતી. તેઓ 1967 સુધી રાષ્ટ્રપતિ પદે રહ્યા. 16 એપ્રિલ, 1975ના રોજ તેમનું અવસાન થયું. રાષ્ટ્રપતિ પદેથી નિવૃત્તિ વેળાએ તેમણે કહ્યું કે "Our Slogan should not be Power at any Price : but Service at any Cost". એટલે કે કોઈપણ ભોગે સેવા અને નહિ કે કોઈપણ કિંમતે સત્તા.” આ સંદેશ ભારતના વર્તમાન સત્તાદંભી અને ભ્રષ્ટાચારી રાજકારણીઓને ઘણું કહી જાય છે. દેશનો સર્વોચ્ચ ખિતાબ ‘ભારત રત્ન’ અર્પણ કરીને ભારતે આ મહાન શિક્ષક પ્રત્યેનું પોતાનું ઋણ અદા કર્યું. ચાલીસ હજાર પાઉન્ડનું ‘ટેમ્પલટન પારિતોષિક’ મેળવનાર તેઓ વિશ્વના પ્રથમ બિનખ્રિસ્તી વિજેતા હતા. પોતાનો જન્મદિવસ ‘શિક્ષક દિન’ તરીકે ઉજવાય એવી ઉદ્દાત ભાવના દાખવીને જેમણે ભારતભરના શિક્ષક સમુદાયને સામાજિક મોભો અને પ્રતિષ્ઠા આપી છે. ડો. રાધાકૃષ્ણન માનતા કે શિક્ષણે પરિપૂર્ણ બનવા માટે માનવીય બનવું જ જોઈએ. તેમાં ફક્ત બૌદ્ધિક તાલીમ જ નહિ, હૃદયશુદ્ધિ અને આત્મશિસ્તનો પણ સમાવેશ કરવો જોઈએ. સત્ય વિચાર અને પ્રેમાળ જીવન એ શિક્ષણનો માનવીય અંશ છે.
શિક્ષકદિનના દિવસે રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રના આદર્શ શિક્ષકોને ‘શ્રેષ્ઠ શિક્ષક‘ નો એવોર્ડ આપવામાં આવે છે. આ દિવસે દરેક શાળાઓમાં ‘સ્વયં શિક્ષકદિન’ ની ઊજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનીને વર્ગમાં અભ્યાસ કરાવે છે અને શિક્ષકોનો આદર્શ રજુ કરે છે. વિશેષમાં શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓમાં નાનપણથી જ નેતૃત્વના ગુણો ખીલે અને ઉમદા ગુણોનો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓ શિક્ષકના ઉત્તરદાયીત્વને સમજે. વિદ્યાર્થીઓ પોતે જ આખા દિવસ દરમિયાનનું આયોજન કરતા હોય છે. દિવસને અંતે શિક્ષકગણ દ્વારા એમનું સન્માન પણ કરવામાં આવે છે.
દરેક વ્યક્તિના ઘડતરમાં બે વ્યક્તિઓનો વિશેષ ફાળો રહેલો છે. એક છે વ્યક્તિની માતા અને બીજા ઉત્તમ શિક્ષક. માનવીનો શારીરિક વિકાસ તો તેની માતા કરે છે, પરંતુ માનવી પોતાનો માનસિક અને આધ્યાત્મિક વિકાસ તેના શિક્ષક થકી જ પ્રાપ્ત કરે છે. આદર્શ શિક્ષક તમને જીવનમાં આગળ વધવા માટે પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પૂરું પાડે છે. શિક્ષણ જ માનવ જીવનના કલ્યાણની ચાવી છે. શિક્ષણ વગરના માનવીની સફળતાની પરિકલ્પના કરવી અશક્ય છે. આપણા આ સમાજનું ઘડતર કરવામાં અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય તો એક શિક્ષકનો છે. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે. શિક્ષક જ વિદ્યાર્થીના જીવન ઘડતર દ્વારા દેશના ભાવિ વિકાસની ઈમારતના ટેકાને મજબૂતી આપે છે. આજે અનેકવિધ સામાજીક દુષણો અને પડકારોની સામે આપણે એવા શિક્ષણની જરૂર છે કે જે વિદ્યાર્થીઓને કુસંગે ન વળવા દે, વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય ઘડતર કરે અને એમના મનની અંદર રહેલી વિવિધ શુષુપ્ત શક્તિઓને જગાડી નવો જોશ અને ઉમંગ ભરે. સમય બદલાયો છે, આપણા દેશમાં વ્યાપારિકરણની હોડ છે. તમામ ઉદ્યોગ, ધંધા, રોજગારમાં બજારીકરણનો વાયરો વાયો છે. સેવાઓ અને ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ પણ તેમાંથી બાકાત નથી. શિક્ષણનો અધિકાર હોય કે સમયાંતરે બનતી નવી શિક્ષણ નિતિની વાત હોય, વાસ્તવિક ધરાપટલ પર પરિસ્થિતિ ગંભીર બનતી ગઈ છે. આજે શિક્ષણના નામે ચાલી રહેલી ઉગાડી લૂંટના સમયગાળામાં મોટી મોટી શાળાઓમાં ફક્ત પુસ્તકીયા જ્ઞાન પર જ ભાર મૂકાય છે. બાળકને શરૂઆતથી જ રેસના ઘોડાની જેમ જોવામાં આવે છે. ભાર વગરના ભણતરની વાતો વચ્ચે વિદ્યાર્થી દફતરના બોજ નીચે ઝઝૂમતો જોવા મળે છે.
જે મહાન વ્યક્તિત્વને યાદ કરીને આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ તેના જીવનમાંથી કાંઈક શીખીને પણ આજની વાસ્તવિક શૈક્ષણિક સમસ્યાઓ અથવા સ્થિતિને સુધારવા આપણા પોતાથી જે બની શકે તે કરવાની આંતરિક ઈચ્છા શક્તિ જાગે અને તે મુજબ આપણાથી બનતું આપણે કરીએ તો ચોક્કસ આવા દિવસો ઉજવવાનો અર્થ સરે તથા જેની યાદમાં આ દિવસો ઉજવાય છે તે વ્યક્તિત્વને સાચી શ્રદ્ધાંજલિ અર્પી કહેવાય. છેલ્લે એક વાક્ય જરૂર લખીશ કે,
‘Good teachers Think before they act, Think while they act, Think after they act.’
“સારા શિક્ષક એ જ છે કે જે કાર્ય કરતા પહેલા વિચારે છે, કાર્ય કરતી વખતે વિચારે છે અને કાર્ય કર્યા બાદ પણ તેનું જ ચિંતન કરે છે”

Tuesday, 4 September 2018
શિક્ષક દિને એક વિચાર
🙏🏻વિચાર વિમર્સ 🙏🏻
એક રાજાને એવો વિચાર આવ્યો કે મારે મારા રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિનું સન્માન કરવું છે. રાજાએ આ માટે પ્રધાનમંડળની બેઠક બોલાવી. રાજાએ પ્રધાનોનું સુચન માંગ્યું કે મારે કોનું સન્માન કરવું જોઈએ ?
એક પ્રધાને ઉભા થઈને કહ્યું , "આપણે સાહિત્યકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ વિચારો દ્વારા આપણને બધાને જીવન જીવતા શીખવે છે". બીજા પ્રધાને કહ્યું, "આપણે કલાકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ આપણને મનોરંજન પૂરું પાડીને હતાશામાંથી બહાર કાઢે છે". ત્રીજા પ્રધાને કહ્યું, "આપણે ઇજનેરનું સન્માન કરવું જોઈએ કારણકે એના લીધે જ આટલો વિકાસ થયો છે આ રસ્તાઓ, ડેમો, મોટામોટા મકાનો, જાત જાતના યંત્રો અને ભૌતિક સુવિધાઓ ઇજનેરના કારણે જ મળી છે". ચોથાએ કહ્યું, "આપણે ડોકટરનું સન્માન કરવું જોઈએ કારણકે એ નવું જીવન આપે છે". પાંચમા પ્રધાને કહ્યું," મારા મંતવ્ય મુજબ તો ઉદ્યોગપતિનું સન્માન થવું જોઈએ કારણકે એના કારણે જ અનેકને રોજગારી મળે છે અને રાજ્યને આવક પણ મળે છે".
બધા પ્રધાનોના જુદા જુદા સુચન સાંભળીને રાજા મૂંઝાયા. આ બધા લોકોનો ખરેખર રાજ્યના વિકાસમાં અદભૂત ફાળો હતો એટલે કોનું સન્માન કરવું એ મોટી મૂંઝવણ હતી. રાજાએ રાજ્યના સૌથી અનુભવી અને વડીલ પ્રધાનને એમનો અભિપ્રાય આપવા માટે જણાવ્યું જે હજુ સુધી મૌન બેસીને બધાની વાત સાંભળી રહ્યા હતા. સિનિયર પ્રધાને કહ્યું,"મહારાજ, આ માટે આપે મને એક કલાકનો સમય આપવો પડે. હું એક કલાક બહાર જઈને આવું પછી મારો અભિપ્રાય આપું". રાજાએ આ માટે અનુમતિ આપી.
રાજ્યના સૌથી વડીલ પ્રધાન સભા છોડીને જતા રહ્યા અને કલાક પછી ફરી પાછા આવ્યા. એમની સાથે કોઈ વૃદ્ધ સ્ત્રી પણ હતી. વૃદ્ધ સ્ત્રીને જોતાંજ સભામાં બેઠેલા મોટાભાગના પ્રધાનોના ચહેરા પર સ્મિત આવ્યું. આ બધા પ્રધાનો એમની જગ્યા પરથી ઉભા થયા અને પેલી વૃદ્ધ સ્ત્રીને પગે લાગ્યા. રાજાને પણ આશ્વર્ય થયું કે હું બધાને પગાર આપું છું પણ કોઈ પ્રધાન મને પગે લાગતા નથી અને આ સ્ત્રીને કેમ પગે લાગ્યા ?"
રાજાએ પ્રધાનોને આ સ્ત્રી કોણ છે એમ પુછતાં જ બધા પ્રધાનોએ જવાબ આપ્યો, "રાજા સાહેબ, આ અમારા શિક્ષિકાબેન છે અમે આ બહેન પાસે ભણેલા છીએ. આજે અમે જે કઈ પણ છીએ એ આ બહેને આપેલા જ્ઞાનને કારણે જ છીએ".
રાજાએ સિનિયર પ્રધાનની સામે જોઈને પૂછ્યું,"મને સમજાઈ ગયું કે રાજ્યના વિકાસમા સૌથી અગત્યનું યોગદાન કોનું છે ? સાહિત્યકાર, કલાકાર, ઈજનેર, ડોકટર કે ઉદ્યોગપતિ આ બધાનો રાજ્યની સુખાકારીમાં અમૂલ્ય ફાળો છે પણ આ બધાને ઘડવાનું કામ શિક્ષક કરે છે માટે શિક્ષકના સન્માનમાં આ તમામનું સન્માન આવી જાય".
મિત્રો, આજે આપણે બધા જે કંઈ છીએ એમાં આપણા પુરુષાર્થની સાથે શિક્ષકની પ્રેરણા પણ જવાબદાર છે. શિક્ષક સમાજને ઘડાવાનું કામ કરે છે.🙏🏻🙏🏻

Monday, 3 September 2018
સંતોષી નર સદા સુખી
| संतोष का धन |
पंडित श्री रामनाथ शहर के बाहर अपनी पत्नी के साथ रहते थे | एक जब वो अपने विद्यार्थिओं को पढ़ाने के लिए जा रहे थे तो उनकी पत्नी ने उनसे सवाल किया ” कि आज घर में खाना कैसे बनेगा क्योंकि घर में केवल मात्र एक मुठी चावल भर ही है ?” पंडित जी ने पत्नी की और एक नजर से देखा फिर बिना किसी जवाब के वो घर से चल दिए |
शाम को वो जब वापिस लौट कर आये तो भोजन के समय थाली में कुछ उबले हुई चावल और पत्तियां देखी | यह देखकर उन्होंने अपनी पत्नी से कहा ” भद्रे ये स्वादिष्ट शाक जो है वो किस चीज़ से बना है ??” मेने जब सुबह आपके जाते समय आपसे भोजन के विषय में पूछा था तो आपकी दृष्टि इमली के पेड़ की तरफ गयी थी | मैंने उसी के पतों से यह शाक बनाया है | पंडित जी ने बड़ी निश्चितता के साथ कहा अगर इमली के पत्तो का शाक इतना स्वादिष्ट होता है फिर तो हमे चिंता करने की कोई आवश्यकता ही नहीं है अब तो हमे भोजन की कोई चिंता ही नहीं रही |
जब नगर के राजा को पंडित जी की गरीबी का पता चला तो राजा ने पंडित को नगर में आकर रहने का प्रस्ताव दिया किन्तु पंडित ने मना कर दिया | तो राजा हैरान हो गया और स्वयं जाकर उनकी कुटिया में उनसे मिलकर इसका कारण जानने की इच्छा हुई | राजा उनकी कुटिया में गया तो राजा ने काफी देर इधर उधर की बाते की लेकिन वो असमंजस में था कि अपनी बात किस तरह से पूछे लेकिन फिर उसने हिम्मत कर पंडित जी से पूछ ही लिया कि आपको किसी चीज़ का कोई अभाव तो नहीं है न ??
पंडित जी हसकर बोले यह तो मेरी पत्नी ही जाने इस पर राजा पत्नी की और आमुख हुए और उनसे वही सवाल किया तो पंडित जी की पत्नी ने जवाब दिया कि अभी मुझे किसी भी तरीके का अभाव नहीं है क्योंकि मेरे पहनने के वस्त्र इतने नहीं फटे कि वो पहने न जा सकते और पानी का मटका भी तनिक नहीं फूटा कि उसमे पानी नहीं आ सके और इसके बाद मेरे हाथों की चूडिया जब तक है मुझे किसी चीज़ का क्या अभाव हो सकता है ?? और फिर सीमित साधनों में भी संतोष की अनुभूति हो तो जीवन आनंदमय हो जाता है |

Sunday, 2 September 2018
ઈમાનદારી ઓર સચ્ચાઈ કી કિંમત
सऊदी अरब में बुखारी नामक एक विद्वान रहते थे। वह अपनी ईमानदारी के लिए मशहूर थे। एक बार वह समुद्री जहाज से लंबी यात्रा पर निकले।
उन्होंने सफर में खर्च के लिए एक हजार दीनार रख लिए। यात्रा के दौरान बुखारी की पहचान दूसरे यात्रियों से हुई। बुखारी उन्हें ज्ञान की बातें बताते गए।
एक यात्री से उनकी नजदीकियां कुछ ज्यादा बढ़ गईं। एक दिन बातों-बातों में बुखारी ने उसे दीनार की पोटली दिखा दी। उस यात्री को लालच आ गया।
उसने उनकी पोटली हथियाने की योजना बनाई। एक सुबह उसने जोर-जोर से चिल्लाना शुरू कर दिया, 'हाय मैं मार गया। मेरा एक हजार दीनार चोरी हो गया।' वह रोने लगा।
जहाज के कर्मचारियों ने कहा, 'तुम घबराते क्यों हो। जिसने चोरी की होगी, वह यहीं होगा। हम एक-एक की तलाशी लेते हैं। वह पकड़ा जाएगा।'
यात्रियों की तलाशी शुरू हुई। जब बुखारी की बारी आई तो जहाज के कर्मचारियों और यात्रियों ने उनसे कहा, 'आपकी क्या तलाशी ली जाए। आप पर तो शक करना ही गुनाह है।’
यह सुन कर बुखारी बोले, 'नहीं, जिसके दीनार चोरी हुए है उसके दिल में शक बना रहेगा। इसलिए मेरी भी तलाशी भी जाए।’ बुखारी की तलाशी ली गई। उनके पास से कुछ नहीं मिला।
दो दिनों के बाद उसी यात्री ने उदास मन से बुखारी से पूछा, ‘आपके पास तो एक हजार दीनार थे, वे कहां गए?' बुखारी ने मुस्करा कर कहा, 'उन्हें मैंने समुद्र में फेंक दिया। तुम जानना चाहते हो क्यों?
क्योंकि मैंने जीवन में दो ही दौलत कमाई थीं- एक ईमानदारी और दूसरा लोगों का विश्वास। अगर मेरे पास से दीनार बरामद होते और मैं लोगों से कहता कि ये मेरे हैं तो लोग यकीन भी कर लेते लेकिन फिर भी मेरी ईमानदारी और सच्चाई पर लोगों का शक बना रहता।
मैं दौलत तो गंवा सकता हूं लेकिन ईमानदारी और सच्चाई को खोना नहीं चाहता।' उस यात्री ने बुखारी से माफी मांगी।
Subscribe to:
Posts (Atom)