જ્ઞાન કી પાઠશાલા બાકરોલ
શાળામાં બાળકોની ગેરહાજરી અને અનિયમિતતા એ સરકારી શાળાઓની મોટી સમસ્યા છે.જેના ઉકેલ માટે કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા બાકરોલ દ્વારા રાજ્યની શાળાઓ માટે પ્રેરણારુપી પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.કેન્દ્રવર્તી પ્રાથમિક શાળા બાકરોલ દ્વારા વિધાર્થીઓની ગેરહાજરી નો પ્રશ્ન ઉકેલાય અને શાળામાં વિધાર્થીઓની હાજરી જળવાઈ રહે તે માટે " ફ્લેગ ઓફ ધ ડે " નો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
જે અંતર્ગત શાળામાં વિધાર્થીઓ ના કુમાર અને કન્યા એમ બે ગ્રુપ બનાવવામાં આવ્યાં છે.જે બંને ગ્રુપ માટે સિમ્બોલ ઓફ પ્રેઝન્સ ના ફ્લેગ બનાવવામાં આવ્યાં છે.કન્યાઓ માટેનો ગુલાબી કલરનો ધ્વજ અને કુમાર માટેનો પીળા કલરનો ધ્વજ રાખવામા આવ્યાં છે.શાળામાં પ્રાર્થના બાદ જે ગ્રુપની સંખ્યા વધારે હોય તે ગ્રુપના વિધાર્થીઓ દ્વારા શાળાના સ્ટેજ પર ધ્વજ ફરકાવવામાં આવે છે.એક માસમા જે ગ્રુપની સંખ્યા વધારે હશે તેમને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.
આ નવતર પ્રયોગ શાળાના આચાર્યશ્રી દ્વારા હાથ ધરાયો છે.જેને લઈને વિધાર્થીઓમાં તંદુરસ્ત હરીફાઈ શરૂ થશે અને ગેરહાજરી નું પ્રમાણ હવે ધીમે ધીમે ઘટશે.આમતો અમારી શાળામાં વધુ ગેરહાજર બાળકો રહેતા નથી પણ જે બે પાંચ ટકા ગેરહાજર રહે તે પણ આવતા થાય તે હેતુ માટે આ પ્રયોગ ની શરૂઆત કરી છે.અમારા જીલ્લામા આની શુભ શરૂઆત નવા નદિસર શાળામાં થયેલ છે.તેમની પ્રેરણા લઈ અમે ગઈ કાલ 15 ઑગષ્ટ થી કાલોલ તાલુકાના લોકલાડીલા ધારાસભ્યશ્રી સુમનબેન ચૌહાણ અને કાલોલ તાલુકાના નાયબ મામલતદાર શ્રી સોલંકી સાહેબના હસ્તે કુમાર કન્યાના હાજરી ધ્વજનું વિમોચન કરવામાં આવ્યું હતું.

No comments:
Post a Comment